ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની મુલાકાત લેશે. : 01-08-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની પરિસ્થિતિ અને કોંગ્રેસ પક્ષ તરફથી ચાલતા રાહત કેમ્પની મુલાકાત લેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો