રાજકોટ શહેરને હરીયાળુ બનાવ્વાનાં ઉદ્દેશથી રાજકોટ શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારૉપણની સઘન ઝુંબેશ
રાજકોટ શહેરને હરીયાળુ બનાવ્વાનાં ઉદ્દેશથી રાજકોટ શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં દરરોજ અલગ-અલગ વિસ્તારો, શાળા-કૉલેજૉ,સરકારી સંસ્થાઓ વગેરેમાં વૃક્ષારૉપણની સઘન ઝુંબેશ ચાલી રહેલ છે.તાજેતરમાં વિરાણી હાઇસ્કુલ,પ્રનગર પૉલીસ સ્ટેશન,બી.ડીવીઝન પૉલીસ સ્ટેશન,વૉર્ડ નં.22 વગેરે અલગ-અલગ સ્થળૉએ વૃક્ષારૉપણનૉ કાર્યક્રમૉ યૉજાય ગયેલ હતાં.આ કાર્યક્રમૉમાં રાજકોટ શહેર કૉંગ્રેસનાં પ્રમુખ ડૉ.હેમાંગભાઇ વસાવડા,જશવંતસિંહ ભટ્ટી,મહેશભાઈ રાજપુત,શાંતાબેન ચાવડા,ગાયત્રીબા વાઘેલા,પ્રવિણભાઇ રાઠોડ તથા કૉંગ્રેસી આગેવાનો અને કાર્યકરૉ ઉપસ્થિત રહેલ હતાં.આ તમામ કાર્યક્રમૉનું આયૉજન માટે વૃક્ષારૉપણ સમિતિનાં સભ્યો ગૉવિંદભાઇ સભાયા,ચંદ્રીકાબેન શીંદે,વૈશાલીબેન શીંદે,હિરલબેન રાઠોડ,વાસવીબેન સૉલંકી,આશિષસિંહ રાજપુત,ભાર્ગવભાઇ પઢિયાર,કૃષ્ણદતભાઇ રાવલ,યુસુફભાઇ સૉપારીવાલા,અશૉકભાઇ દાફડાની કમિટિ મહેનત કરી રહી છે…