પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી અભિષેક મનુ સિંઘવી
મોદી સરકાર માફ ન કરી શકાય તેવી સમાધાનની રમત રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય સુરક્ષા બનાતે રમી રહી છે. આ સરકારના સિદ્ધાંતો અને અગ્રતાક્રમોમાં રાષ્ટ્રને મજુબત બનાવવાના મુદ્દાનો અભાવ છે. જાણીજોઈને અવગણના, જુબેનાઈલ ઇગ્નોરન્સ અને ઓબ્સેસિવ ફેટીસની વડાપ્રધાનની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તરે બધારવાનું મોદી સરકારનું વલણ આપણી સરહદો સલામત રાખવાના અને આંતરિક સુરક્ષાને જોખમાવે છે. નીતિઓ, કાર્યક્રમો અને રાજ ગેરસાહસો સૂચવે છે કે ભારતે સંરક્ષણ અંગેના તેના વ્યૂહાત્મક આઉટલુકને ગુમાવી ચૂક્યું છે. મોદી સરકારના એક વર્ષના શાસનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં લેખા-જોખા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં રાજુ કરતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સીંઘવીએ જણાવ્યું હતું