દર્શન નાયક સહિતના નવયુવાનો વિજેતા બનતા શુગર કંમ્પાઉન્ડમાં ઉત્સવ
સાયણ શુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ૧૬ બેઠક માટે ૧૪ ઝોનમાં થયેલી ચૂંટણી બાદ મતગણતરી કરતા સંસ્થાના વર્તમાન પ્રમુખ કેતન પટેલ અને ઉપપ્રમુખ ગણપતભાઇ પટેલની હાલ થતા અપસેટ સર્જાયો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દર્શન નાયક સહિતના નવયુવાનો વિજેતા બનતા શુગર કંમ્પાઉન્ડમાં અબીબ ગુલાબની છોળો સાથે ફડાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/sugar-factory-in-surat-in-gujarat4047