આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિશ્રીને રજુઆત કરવામાં આવી : 10-07-2015
આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિશ્રીને રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાત યુનિવર્સિટીમાં રોજ એક નવું કૌભાંડ બહાર આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી છે કે, કૌભાંડ ગુજરાત યુનિવર્સિટી, કન્વેન્શ હોલની આવકનો કોઈ હિસાબ નથી. ઉતરવહી કૌભાંડ, એકાઉન્ટ ગોટાળા અને હવે ગોલ્ડ મેડલ ગોટાળો, એન.એસ.યુ.આઈ. દ્વારા તમામ ફેકલ્ટીમાં આપવામાં આવેલા ગોલ્ડ મેડલ સામે શંકા દર્શાવવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટી સીટીમાં ચાલતું અંધાધૂધ ગોટાળામાં નૈતિકા જાણે રહી જ નથી. તેવા દર્શ્યો જોવા મળી રહ્યાં છે. એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિને રજુઆત કરી. તમામ ફેકલ્ટીમાં મળેલા છેલ્લા 5 વર્ષના ગોલ્ડ મેડલ સામે તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note