કાર્યાલય મંત્રી (વહીવટી જવાબદારી) તરીકે શ્રી જયેશભાઈ શાહની નિમણુંક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહએ આજ રોજ કોંગ્રેસ પક્ષના રાજીવ ગાંધી ભવન ખાતેના કાર્યાલય મંત્રી (વહીવટી જવાબદારી) તરીકે શ્રી જયેશભાઈ શાહની નિમણુંક આપવામાં આવી છે. શ્રી જયેશભાઈ શાહ વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં સંગઠનમાં એન.એસ.યુ.આઈ., યુથ કોંગેસ સહીત વિવિધ પદ પર સક્રિય જવાબદારી સંભાળી ચુક્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note