ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીઓની સત્તાવાર મંજુરી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીઓની સત્તાવાર મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવાક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા સહિતના પદાધિકારીઓનું માળખું જાહેર થયેલ હતું. ત્યાર બાદ વિવિધ જીલ્લાના પ્રમુખો અને કારોબારી સભ્ય સહિતની યાદી જાહેર થઇ હતી જયારે આજ રોજ પ્રદેશ સંગઠનમાં ૨૨ મંત્રીઓની યાદી એ.આઈ.સી.સી. દ્વારા જાહેર કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note