રથયાત્રા ૨૦૧૫

રથયાત્રા ૨૦૧૫ માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ પરમાર, શહેર પ્રમુખ શ્રી ચેતનભાઈ રાવલ તથા કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જગ્ગનાથ મંદિરે ભગવાન શ્રી જગ્ગનાથજીની તથા રથની પૂજા કરી હતી.