40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી : 17-09-2020
- CMIE અહેવાલ મુજબ દેશમાં એપ્રિલથી જુલાઇ 2020માં 89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી.
- 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી
- દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરવા મજબુર બન્યા : ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો