14મા નાણાપંચ અને 15મા નાણાપંચમાં ગ્રાન્ટ ફાળવણીમાં ફેરફારથી : 08-04-2022

14મા નાણાપંચ અને 15મા નાણાપંચમાં ગ્રાન્ટ ફાળવણીમાં ફેરફારથી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના પરિવારોને પાયાની સુવિધાથી વધુ સમય વંચિત રહેવુ પડશે. પંચાયતી રાજ માળખાને છીનભીન્ન કરવાની ભાજપાની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારની નાણા ફાળવણીની નવી નિતિને કારણે ગ્રામ્ય વિસ્તારના પાયાના કામકાજમાં મોટી સમસ્યા ઊભી થઈ છે. ગ્રામ્ય વિરોધી ભાજપાની માનસિકતા ફરી એક વખત ઊજાગર થઈ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note