૭૫ ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ. : 04-09-2021

  • ૭૫ ટકા કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ.
  • ૭.૫૦ લાખ કોરોના દર્દીઓને કોરોના કાળમાં એમ્બ્લુયન્સ ઉપલબ્ધ ન થવાથી ખાનગી વાહનો, ખુદના વાહનો અને ખાનગી એમ્બ્લુયન્સમાં વધુ નાણાં ચુકવવા પડ્યા
  • તમામને સારવાર અને હોસ્પિટલ વ્યવસ્થા આપવાના સરકારના મોટા મોટા દાવાને ખુદ ૧૦૮ એમ્બ્લુયન્સ સેવાએ જ અધિકારિક રીતે ખુલા અને ખોટા પાડી દીધા

કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note