૬૪માં કિસાન મુક્તિ દિનની ઐતિહાસિક ઉજવણી પ્રસંગે : 01-09-2017
૬૪માં કિસાન મુક્તિ દિનની ઐતિહાસિક ઉજવણી પ્રસંગે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોત, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી રણદિપસિંગ સૂરજેવાલા, કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કાર્યકારી પ્રમુખ ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી. ના મંત્રી અને કાર્યકારી પ્રમુખશ્રી પરેશ ધાનાણી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા, સ્થાનિક ધારાસભ્યો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહીને રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ, ખેડૂતોની સમસ્યા, ખેતમજદૂરોની સમસ્યા અને રાજ્યની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતી સહિત ભાજપ સરકારની ખેડૂતો, ખેતમજદૂરો વિરોધી નિતી અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો