“૫૭ મા સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” : 30-04-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના “૫૭ મા સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” તા.૧ લી મે, ૨૦૧૬ રવિવારના રોજ સવારે ૧૧-૦૦ વાગે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડન રોડ, અમદાવાદ ખાતે માનનીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં મુખ્ય મહેમાન પદે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો