૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ‘10 લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે : 30-10-2022

તા. 31 ઓક્ટોબરના ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીના ઐતિહાસિક દિવસ અને ભારતરત્ન, પ્રથમ મહિલા વડાંપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીના નિર્વાણદિનના પૂણ્યસ્મરણથી શરૂ થતી ૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ‘10 લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે જેમાં તમામ વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. સમગ્ર યાત્રામાં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલી સાથે વ્યાપક જનસંપર્ક અને કોંગ્રેસે આપેલા ૧૧ વચનો-સંકલ્પનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_30-10-2022