૩૫૦૦ કરોડનાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ આજે ૧૨૭૮૭ કરોડ જેટલો ચાર ગણા ખર્ચ : 30-09-2022

૩૫૦૦ કરોડનાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ આજે ૧૨૭૮૭ કરોડ જેટલો ચાર ગણા ખર્ચ થયો તે માટે જવાબદાર કોણ? ૧૮ વર્ષ જેટલા લાંબા સમયનાં વિલંબ માટે જવાબદાર કોણ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં શહેરી વિકાસશ્રેત્રે આમૂલ પરિવર્તન ખાસ કરીને શહેરી નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNURM) કેન્દ્રની કોંગ્રેસ સરકારે યોજના લાગુ કરી હતી જે અન્વયે સમગ્ર દેશમાં ૧૫૧૭ પ્રોજેક્ટ દસ વર્ષમાં મજુર કરવામાં આવ્યા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSnote _30-9-2022