૨૭ વર્ષથી સમગ્ર આદિવાસી સમાજનાં ઓળખ અને અસ્તિત્વને ખતમ કરવા ભાજપ સરકાર : 29-03-2022
૨૭ વર્ષથી સમગ્ર આદિવાસી સમાજનાં ઓળખ અને અસ્તિત્વને ખતમ કરવા ભાજપ સરકાર સતત કામ કરી રહી છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકાર અને અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે. આદિવાસી સમાજને નુકસાન કરતી ભાજપ સરકારની વિવિધ યોજના, પ્રોજેક્ટોનો વિરોધ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અંબાજીથી લઈ ઉમરગામમાં વસતા આદિવાસી સમાજને ભાજપ સરકાર ટાર્ગેટ કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો