૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પ્રતિમા : 11-08-2016

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણ રાજીવ ગાંધી ભવન ખાતે ૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પ્રતિમા માટે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ નેતાશ્રી નરેશભાઈ રાવલ, શ્રી નવિનચંદ્ર રવાણી, શ્રી રાજુભાઈ પરમાર, અમદાવાદ શહેર પ્રમુખશ્રી ચેતનભાઈ રાવલ, કોર્પોરેશનના નેતાશ્રી દિનેશભાઈ શર્મા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકરશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note