૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના જન્મદિન નિમિત્તે : 19-08-2017
૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના જન્મદિન નિમિત્તે ૨૦મી ઓગષ્ટના રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે સ્વ. રાજીવજીની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પુષ્પાંજલિ અર્પશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો