૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન, દીર્ઘદ્રષ્ટા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથી : 21-05-2022
૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન, દીર્ઘદ્રષ્ટા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય અને લાલદરવાજા ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ગ્યાસુદ્દીન શેખ, પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી બાલુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પરમાર, શ્રીમતિ સોનલબેન પટેલ, શ્રી નીલેશ પટેલ, ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી બિમલ શાહ, શ્રી પંકજભાઈ શાહ, શ્રી ખુરશીદ સૈયદ, શ્રી ઉમાકાંત માંકડ, ડૉ. મનિષ દોશી, શ્રી ઈકબાલ શેખ, અ.મ્યુ.કોં.નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, શ્રી દિલીપ પટેલ, શ્રી બીપીન ગઢવી, શ્રી નાઝીમ ચૌહાણ, સેવાદળના કિરણ પ્રજાપતિ, શ્રી સોનુ હરવાણી, શહેર મહિલા પ્રમુખશ્રી હેતાબેન પરીખ, શ્રી જીગીશા પટેલ, સહિત સેવાદળના સૈનિકો, શહેરના કાર્યકર્તાઓ – આગેવાનો – મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો