૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે : 19-05-2018

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ પ્રભારીશ્રી રાજીવ સાતવ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં તા.૨૧-૦૫-૨૦૧૮ ને સોમવાર સવારે ૧૦-૩૦ કલાકે, ભાઈકાકા હોલ, લો-ગાર્ડન પાસે, અમદાવાદ ખાતે “૧૮ વર્ષે મતાધિકાર અનુલક્ષી પહેલીવાર બનતા યુવા મતદારોનો સન્માન કાર્યક્રમ” રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો સહીત કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો-ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિમંત્રણ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note