૨૦૨૨ પછી બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીના તમામ દેવા માફ કરી ખેડૂતોને કર્જ મુકત કરશે. : 12-08-2022

  • ખેડૂતોને વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વિજળી તેમજ ”સોલાર-વીન્‍ડ મીની ફાર્મીંગ” માટે માતબર સહાય કરાશે
  • ખેત ઉત્‍પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણદિઠ રૂ. ૨૦ બોનસ આપશે.
  • સહકારી માળખામાં ભાજપે સીધી ઘુષણખોરી કરીને ભાજપના નેતાઓ મલાઈ ખાઈ શકે તે માટે ‘મેન્‍ડેટ’ પ્રથા દાખલ કરીને કાંધીયાઓને બેસાડીને સી. આર. પાટીલના એકાધિકારવાદમાંથી સહકારી સંસ્‍થાઓને મુક્તિ અપાવશે તેમજ સહકારી સંસ્‍થાઓમાં સહિલાઓની ૩૩% ભાગીદારી કાયદા દ્વારા સુનિશ્ચિત કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE on 12-8-2022