૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર : 26-06-2021

  • ૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર
  • તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા
  • શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ?

રાજ્ય સરકારે તાલુકા – જીલ્લા પંચાયતોમાં વર્ગ – ૩ના કર્મચારીઓની ભરતી માટે જીલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા રાજ્ય સરકારે હસ્તક કરતા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે ત્યારે ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ જેટલા અરજીકર્તાઓને વયમર્યાદા અને પરીક્ષા ફી ના બાબતે અન્યાય ન થાય અને સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થાય તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note