૨૦૦ વર્ષ ઉપરાંત શ્રમીકોના બલીદાનોથી અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનથી… : 25-09-2020
૨૦૦ વર્ષ ઉપરાંત શ્રમીકોના બલીદાનોથી અને મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનથી ભારતમાં ૧૯૨૦થી ૧૯૮૫ દરમ્યાન ૬૦ વર્ષમાં શ્રમીકોના હિતમાં જે તમામ શ્રમકાયદાઓનું નિર્માણ થઈ શક્યું હતું. તે તમામ શ્રમકાયદાઓમાં કોરોનાના સંજોગોનો દુરૂપયોગ કરીને મૂડીવાદીઓના હાથા બનીને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રમીકોને આઘાતજનક રીતે ભારે નુકશાન થાય તે રીતે શ્રમ કાયદામાં ફેરફાર કરેલ છે અને એ ફેરફાર દ્વારા ભારતના બંધારણના મૂળભૂત ઉદ્દેશોનો સંપૂર્ણ અનાદર કરીને શ્રમીકોને બંધારણીય અધીકારોથી વંચીત કરેલ છે ઉપરાંત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈ.એલ.ઓ.) (I.L.O.)ના માર્ગદર્શક સિધ્ધાંતોનો પણ સંપૂર્ણ અનાદર કરેલ છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો