૧૭ વર્ષના બાદ વિસનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાયો : 24-03-2017

૧૭ વર્ષના બાદ વિસનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાયો.

વિસનગર ખાતે “કોંગ્રેસ આવે છે” ની શરૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતની જનતાના તાલુકા-જિલ્લા પંચાયતોમાં જે જનઆશીર્વાદ-જનસમર્થન મળ્યા તેવા આશીર્વાદ આજે ૧૭ વર્ષ પછી વિસનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના શકુન્તલાબેન એન. પટેલ ની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી થતા પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિત સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો-શુભેચ્છકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note