૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી : 27-10-2018

  • ૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી
  • ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો
  • ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે
  • ગુજરાતમાં ૭૬ લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું “મોદી મોડેલ” પોકળ સાબિત થયું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note