૧૬મી જૂન ના રોજ રસ્તા રોકો આંદોલન : 15-06-2017

  • ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લામાં તા. ૧૬મી જૂન ના રોજ રસ્તા રોકો આંદોલન
  • ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે.

આ તો કેવી રાજ્ય સરકાર કે જે પોતાના નાગરિકો પર ગોળીબાર કરે? દમન કરે? જે પક્ષ પોતાને બીજાના કરતા અલગ જણાવે છે તે પક્ષ ખેડૂતો પર પણ આ રીતે વર્તે છે? મધ્યપ્રદેશની ભાજપ સરકાર હોય કે પછી મહારાષ્ટ્રની ભાજપ સરકાર કે પછી ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી માનસિક્તા અને ખેડૂતો પર દમન એ ભાજપ સરકારનો અભિગમ રહ્યો છે. સમગ્ર દેશમાં ભાજપ શાસકો જે રીતે ખેડૂતો પર અલગ અલગ રીતે દમન કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ રીતે ખેડૂતોના હિતમાં – દેશહિતમાં લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note