૧૫ નવેમ્બર આવતા આવતા તો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને લગભગ ૭૦% મગફળી વેચાઈ ગઈ હશે : 05-11-2018
- ૧૫ નવેમ્બર આવતા આવતા તો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને લગભગ ૭૦% મગફળી વેચાઈ ગઈ હશે
- સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૬૫૦ કરોડ રૂપિયાની મગફળી ખરીદવાની યોજના, મગફળી ખરીદવાની યોજના પાછળ ૮૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
- ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ૪૦૦૦ કરોડના કૌભાંડના મોટા માથાઓ બહાર ફરી રહ્યા છે
- ૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં ભાજપ સરકારે તેમના મળતિયા મોટા માથાને બચાવવા ભીનું સંકેલી લીધું હોય તેમ જણાય છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો