૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૯૬ નગરપાલિકાઓમાં ગટર વ્ય૯વસ્થાાતંત્રની સુવિધા નથી. : 05-08-2018

  • કેગના વર્ષ ૨૦૧૭ અહેવાલ મુજબ ૮ મહાનગરપાલિકાઓ પૈકી ૩ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ સુવિધા નથી અને ૪ મહાનગરપાલિકાઓ પાસે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ સુવિધા નથી
  • ૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૧૫૫ નગરપાલિકાઓમાં ઘન કચરાનું પૃથ્‍થકરણ કરવામાં આવતું નથી.
  • ૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૯૬ નગરપાલિકાઓમાં ગટર વ્‍યવસ્‍થાતંત્રની સુવિધા નથી.
  • સાબરમતી નદીમાં દરરોજનું ૧૨ કરોડ ૫૦ લાખ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાઈ છે.

કેગના વર્ષ ૨૦૧૭ અહેવાલ મુજબ આઠ મહાનગરપાલિકાઓ પૈકી ત્રણ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ સુવિધા નથી. ચાર મહાનગરપાલિકાઓ પાસે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ સુવિધા નથી. ૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૧૫૫ નગરપાલિકાઓમાં ઘન કચરાનું પૃથ્‍થકરણ કરવામાં આવતું નથી. ૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૯૬ નગરપાલિકાઓમાં ગટર વ્‍યવસ્‍થાતંત્રની સુવિધા નથી. કોઈ પણ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્‍ધીકરણની સુવિધા નથી. ગુજરાતમાં પાણી પ્રદુષણ નિયંત્રણ ધારો-૧૯૭૪ હવા પ્રદુષણ નિયંત્રણ ધારો-૧૯૮૧ અને પર્યાવરણ સંરક્ષણ ધારા-૧૯૮૬નું મહંદઅંશે અમલીકરણ થતું નથી જેનો ભોગ ગુજરાતના નાગરીકો બની રહ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note