૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે : 13-08-2018

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૦૯-૩૦  કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય પર્વમાં જોડાવવા આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note