હાલમાં કોરોનાનું સંક્રમણનું છેવાડાના ગામડાઓ સુધી પ્રસરી રહ્યું છે : 28-04-2021
હાલમાં કોરોનાનું સંક્રમણનું છેવાડાના ગામડાઓ સુધી પ્રસરી રહ્યું છે, રાજ્યના કોઈ ગામોમાં કોરોનાના કેસો ન હોઈ તેવું રહ્યું નથી. ગ્રામ્ય કક્ષાએ વધતા કેસોને અટકાવવા નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે તો મોટી માનવ જીંદગીઓને કોરોના છીનવી જવાની દહેશત છે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય શહેરી વિસ્તારોમાં કોરોના સક્રમણ બેકાબૂ છે. તેવા સંજોગોમાં ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં કોરોના સક્રમણ ને ફેલાતું અટકાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા પાયાના સુચનો સાથે નક્કર પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો