“હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાના : 21-12-2022

  • “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, શહેર જીલ્લા પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓની “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાના આયોજન માટે એક અગત્યની બેઠક મળી હતી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR_21-12-2022