સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રેલી સ્વરૂપે કાર્યક્રમ : 29-10-2015
- લોકલાડીલા સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાજ્યના તમામ શહેર-જીલ્લા મથકોએ રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરના રોજ પૂર્વ વડાપ્રધાન અને આપણા લોકલાડીલા સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાજ્યના તમામ શહેર-જીલ્લા મથકોએ રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે. આ રેલીમાં સફેદ વસ્ત્ર પહેરી અને તિરંગા ઝંડા સાથે જોડાશે. સેવાદળ-યુવક કોંગ્રેસ-મહિલા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો વિશેષ રીતે જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો