સ્વ. પ્રવિણભાઈ રાષ્ટ્રપાલ – બેસણું : 14-05-2016
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના ૭૭ વર્ષની ઉમરે દિલ્હી ખાતે તા. ૧૨-૦૫-૨૦૧૬ ના રોજ નિધન થયું હતું. સ્વ. શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલની શોકસભા (બેસણું) તા. ૧૫-૦૫-૨૦૧૬ ને રવિવારે સાંજે ૪-૦૦ થી ૭-૦૦, સરદાર પટેલ સ્મૃતિભવન, શાહીબાગ, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો