સ્વ. જગદીશભાઈ દવેના નિધન : 03-02-2017
આક્રોશ જૂથ’ ન્યૂઝ પેપરના તંત્રી વિવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા કોંગ્રેસ અગ્રણી શ્રી જગદીશભાઈ દવે ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકિય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. જગદીશભાઈ દવે આજીવન લડવૈયા હતા. સામાજિક સંસ્થાઓમાં સતત સક્રિય ભૂમિકા સાથે કોંગ્રેસ પક્ષના પ્રતિબધ્ધ સૈનિક તરીકે સેવા આપતા રહ્યાં.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો