સ્વ.ચીમનભાઈ પટેલની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ

રાજ્યના વિકાસમાં અમુલ્ય યોગદાન આપનાર પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી