સ્વ. ઈલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી : 02-11-2022

મહાત્મા ગાંધીના મુલ્યો પર જીવનભર ચાલનાર સ્વ. ઈલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં ગાંધીમુલ્યોનું જતન કરતા ઇલાબેન ભટ્ટના નિધનના સમાચારથી સમસ્ત ગુજરાત ઘેરાશોકની લાગણી અનુભવી રહ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESSNOTE_2-11-2022