સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે : 28-05-2020

  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્પીકઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો- પદાધિકારીઓ- કાર્યકરો દ્વારા તેમજ સામાન્ય જનતાને સાથે જોડીને લોકોની સમસ્યાઓને ઉજાગર કરી વાચા આપવામાં આવી.
  • સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા કોરોના મહામારીના કપરા સમયમાં લોકોની તકલીફ, સમસ્યાઓ, સરકારના અન્યાય અને અત્યાચાર સામે બોલવાની તક સ્વરૂપે સોશિયલ મિડિયાના પ્લેટફોર્મથી સ્પીકઅપ ઇન્ડિયા અભિયાનની શરુઆત કરવામાં આવી છે, જેમાં ‘હું પણ બોલીશ’ ના વિચાર સાથે લોકોના મનની વાત સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ થકી ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

GPCC AC Press on 28-05