સ્ક્રીનીંગ કમીટીની એક અગત્યની બેઠક : 18-10-2017
સ્ક્રીનીંગ કમીટીની એક અગત્યની બેઠક સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનશ્રી બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, સ્ક્રીનીંગ કમીટીના સભ્યશ્રી મીનાક્ષી નટરાજન, શ્રી ગીરીશ ચોદનકર, શ્રી અજય લલ્લુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો