સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો : 08-04-2018

  • સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો : સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત ઘણું પાછળ
  • પુરૂષ કરતાં મહિલાઓને નોકરી આપવામાં દેશના ટોપ-૧૦ રાજ્યમાં ગુજરાત ૧૦માં ક્રમે
  • કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું, રોજગાર ક્ષમતામાં ગુજરાતના યુવાનો ઘણા પાછળ

સમગ્ર દેશના ૨૯ રાજ્યો, ૭ કેન્દ્રશાસિત અને ૩૦૦૦ શૈક્ષણિક કેમ્પસના ૫.૬૦ લાખ યુવાનો-વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી ૧૧ વિવિધ સેક્ટરના સ્કીલ રીપોર્ટ-૨૦૧૭માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ના મોટા મોટા દાવા કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારમાં “પછાત” રાજ્ય બિહાર, ઉત્તરપ્રદેશ કરતાં ઘણું પાછળ ધકેલાઈ ગયું છે. તેના માટે ભાજપ સરકારની નીતિ-નિયત અને ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી (એન્જીનીયર)

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note