સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી બાલુભાઈ પટેલની સર્વાનુમતે વરણી : 28-03-2017

અખિલ ભારતીય સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી બાલુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

અખિલ ભારતીય સેવાદળ ૮૦ વર્ષ કરતા વધુ સમયથી રાષ્ટ્રીય કક્ષાએ યુવક-યુવતીઓને તાલીમ આપતું સ્વૈચ્છિક સંગઠન છે. દિલ્હી ખાતે તાજેતરમાં મળેલ અખિલ ભારતીય સેવાદળ કાઉન્સીલની બેઠકમાં વિવિધ રાજ્યોમાંથી પધારેલ પદાધિકારીઓએ સેવાદળના કર્મઠ સૈનિક શ્રી બાલુભાઈ પટેલને આ જવાબદારી સોંપી છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note