સુરેન્દ્રનગર- દૂધરેજ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે પાણી અને આરોગ્ય માટે શૂન્ય રૂપિયાનું ખર્ચ : 03-10-2017

  • સુરેન્દ્રનગર- દૂધરેજ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે પાણી અને આરોગ્ય માટે શૂન્ય રૂપિયાનું ખર્ચ
  • શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ સામે વિજીલન્સ તપાસની માંગ

ભાજપ શાસિત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ માં ૩૭,૦૬,૭૭,૪૩૨ રૂ. અને વર્ષ ૨૦૧૫-૧૬ માં ૫૪,૨૧,૨૭,૮૫૪ રૂ. જેટલી માતબર રકમનું ખર્ચ દર્શાવતું હિસાબપત્ર તપાસતા જાણવા મળે છે કે, ભાજપના શાસકો શહેરના નાગરિકો પાસેથી વર્ષ ૨૦૧૪-૧૫ માં જુદાં જુદાં વેરા પેટે રૂ. ૬,૦૦,૦૩,૭૮૭ અને વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૫,૩૭,૫૮,૩૯૭ ની માતબર વસુલાત કરી છે. ત્યારે શહેરના નાગરિકોને પાયાની સુવિધા જેવી કે, શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ સામે વિજીલન્સ તપાસની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note