“સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ” સમિતિ ની મિટિંગ યોજાઇ

ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના નેજા હેઠળ યોજાનાર “જનસંપર્ક યાત્રા” ના આયોજન માટે “સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ” સમિતિ ની મિટિંગ યોજાઇ હતી..