સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ આયોજીત “રક્તતુલા” અને “સન્માન સમારોહ” કાર્યક્રમ

આજરોજ સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ આયોજીત અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ઘાનાણ અને અમરેલીના માજી સાંસદ શ્રી “વીરજીભાઈ થુમ્મર” ના “રક્તતુલા” અને “સન્માન સમારોહ” કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં માંડવી ના ધારાસભ્ય શ્રી “આનંદભાઈ ચૌધરી”,સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી “દર્શનભાઈ નાયક”,સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી “હસમુખભાઈ દેસાઈ”,વિસાવદર ના ધારાસભ્ય શ્રી “હર્ષદભાઈ રીબડીયા,ખભાડીયાના ધારાસભ્ય શ્રી “મેરામણભાઈ આહિર” સહિત ઘણી મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા