સુરત શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આવેદન પત્ર

ભાજપ શાશિત સુરત મહાનગર પાલિકાની “પ્રાથમિક શિક્ષણ સમિતિ” ના અંધેર,બેજવાબદાર અને ગેરવહીવટ ના કારણે પ્રવાસી બસમાં અકસ્માત માં 3 ભુલકા અને 2 વ્યક્તિઓના “કમોત” માટે જવાબદાર વહીવટકર્તા સામે તાકીદે પગલા લેવા “સુરત શહેર કોંગ્રેસ” દ્વારા “મ્યુન્સીપલ કમિશનર” ને “આવેદન પત્ર” આપવામાં આવ્યું.