સુરતના શાસકોની બેદરકારીના લીધે ફરી એક દુર્ઘટનામાં અઢી વર્ષની બાળકીનું મોત : 23-08-2018

  • સુરતના શાસકોની બેદરકારીના લીધે ફરી એક દુર્ઘટનામાં અઢી વર્ષની બાળકીનું મોત
  • ભાજપના શાસકોની ભાગ-બટાઈના લીધે સુરતમાં વિકાસના નામે વારંવાર નવા બ્રીજો-સ્લેબ તૂટી પડવાની ઘટના બની રહી છે
  • બ્રીજ-સ્લેબ-બસ સ્ટેન્ડના બાંધકામ દુર્ઘટના માટે જવાબદારો સામે પગલાં ભરવા માંગ : ડૉ.મનીષ દોશી

દક્ષિણ ગુજરાતમાં જ્યારે પ્રધાનમંત્રી મુલાકાતે આવ્યા તે સમયે જ સુરતમાં બી.આર.ટી.એસ. બસ સ્ટેશનના બાંધકામ તૂટી પડવાને કારણે અઢી વર્ષની બાળકીનું મોત થયું છે. દુઃખદ ઘટના પ્રત્યે ભાજપના એક પણ શાસકોએ બે શબ્દ પણ સંવેદનાના ઉચ્ચારી શક્યા નથી. ઉલ્ટાનું અગાઉની દુર્ઘટનાની જેમ જ કોન્ટ્રાક્ટરોને બચાવવા ભાજપા શાસકો સક્રિયતા દાખવી રહ્યા છે. ત્યારે, બી.આર.ટી.એસ. સ્માર્ટ બસ સ્ટેન્ડ તૂટવાની દુર્ઘટના અને અગાઉના મજુરા ગેટ, સ્લેબ તૂટવો, અમરોલી બ્રીજ તૂટવો, અઠવા બ્રીજનું બાંધકામ તૂટવાની દુર્ઘટનામાં પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note