‘સુરક્ષીત ગુજરાત – સલામત ગુજરાત’ ની ભાજપ સરકાર માત્ર વાતો કરે છે. : 15-02-2022
- ‘સુરક્ષિત ગુજરાત – સલામત ગુજરાત’ની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની બહેન – દિકરીઓ સલામત
- ‘સુરક્ષીત ગુજરાત – સલામત ગુજરાત’ ની ભાજપ સરકાર માત્ર વાતો કરે છે.
- ખૂન – હત્યા – લૂંટ અને બહેન – દિકરીઓ ઉપર બળાત્કાર દુષ્કર્મના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ ગૃહમંત્રીશ્રી એ.સી. કેબીનમાં બેસી સબ સલામતના ગાણા ગાવાનું બંધ કરે
સમગ્ર રાજ્યમાં રોજબરોજ કોઇને કોઇ વિસ્તારમાં હત્યા, ખૂન, લૂંટ, દુષ્કર્મ અપહરણ સહિતનાં ગંભીર ઘટનાઓની હારમાળા સામે આવી રહી છે. ગૃહ રાજયમંત્રીનાં વિસ્તારમાં રોજ ગંભીર ગુન્હાઓ બની રહ્યા છે. સુરતના કામરેજ વિસ્તારમાં એકવીસ વર્ષની દિકરીનું ગળું કાપીને હત્યા કરવાની કમકમાટી ભરી ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો