સુપ્રિમકોર્ટના ચુકાદાને આવકાર પરંતુ સરકારને સવાલ : આલોક શર્મા : 07-11-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, આર્થિક અનામત બાબતે દેશની સંસદે જે નિર્ણય કરેલ હતો તે બાબતે આજે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પાંચ જજની બેંચ દ્વારા ૧૦ ટકા અનામત આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો માટે છે અને તેમને મળે તેના પક્ષમાં બહુમતિ જજનો ચુકાદો આપવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_7-11-2022