સીરેમીક ઉદ્યોગને ગેસ ફાળવણીમાં ૩૦ ટકા કાપ મૂકતી ગુજરાત-‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ : 12-01-2017
- ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી ભાજપ
સરકારની નિતી.
- રાજ્યના ઓળખ સમા સીરેમીક ઉદ્યોગને નુક્શાન થાય તેવી
ભાજપ સરકારની નિતી.
- સીરેમીક ઉદ્યોગને ગેસ ફાળવણીમાં ૩૦ ટકા કાપ મૂકતી ગુજરાત
સરકાર.
- વાયબ્રન્ટ ઉત્સવમાં ચાઈના કંપનીઓને ખુશ કરવા માટે ભાજપ
સરકારનો નિર્ણય.