સિંધી સમાજના નવાવર્ષ – પવિત્ર દિવસ ચેટીચંદની શુભકામના
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ સિંધી સમાજના નવાવર્ષ – પવિત્ર દિવસ ચેટીચંદની સિંધી ભાઈ-બહેનો-બાળકોને સપરિવાર શુભકામના પાઠવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો