સાબરમતી ગાંધી આશ્રમ થી શરૂ થયેલી ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા : 07-02-2023

  • સરકારી વિભાગોની વિવિધ ભરતી પરીક્ષાના વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવેઃ શ્રી જગદીશ ઠાકોર
  • પ્રેમ,સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો  સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા અમદાવાદ ખાતે યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા.

ઐતિહાસીક સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને “હાથ થી હાથ જોડો” પદયાત્રાનું શુભારંભ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESSNOTE_7-2-2023